Vadodara : Health officials raid mango traders ; 250kg carbide-ripened mangoes d…

Vadodara : Health officials raid mango traders ; 250kg carbide-ripened mangoes destroyed

Stay connected for latest in #Vadodara
[ Download our Android App : https://goo.gl/V5wj9I ]. You can also subscribe our notification for Chrome and Firefox for Windows & iOS on mobile or desktop. Visit www.barodarocks.com and click subscribe 🔔 icon.

કેલશ્યમ કાર્બાઇડ પાવડર અને ઇથેનીલ પાવડરથી પકવવામાં આવેલી કેરીઓનું શહેરમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. કાર્બાઇડ પાવડરથી પકવેલી કેરીઓ ખાવાથી કેન્સર અને પેટના રોગો થતાં હોવાની વાતથી વડોદરા મહાનગર સેવા સદનનું આરોગ્ય વિભાગ વાકેફ હોવા છતાં અત્યાર સુધી ઉંઘતું રહ્યું હતું.

આજે સફાળા જાગેલા આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી કેરીઓની 15 જેટલી વખારોમાં દરોડા પાડી તપાસ કરતા કેરીઓ પકવવા માટે કાર્બાઇડ પાવડરની સાથે પ્રથમ વખત ઇથેનીલ પાવડરની પડીકીઓ મળી આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. આરોગ્ય વિભાગે કાર્બાઇડ પાવડર અને ઇથેનીલ પાવડરથી પકવેલી 300 કિલો ઉપરાંત કેરીઓનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો.



Source

Tags:

You may also like...

0 thoughts on “Vadodara : Health officials raid mango traders ; 250kg carbide-ripened mangoes d…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 4,680
  • Last 7 days: 26,669
  • Last 30 days: 114,088
  • Online now: 10

  • Baroda Rocks Android Application