Hockey is our national game #INDvPAK Hardik Padya played amazingly. some funny…

Hockey is our national game #INDvPAK
Hardik Padya played amazingly. some funny whatsapp messages.

ફટાકડા લાવી રાખ્યા હોય તેમણે નિરાશ થવુ નહી ભારત રાષ્ટ્રીય રમત હોકી માં 7-1 થી જીતી ગયુ

વસ્તુ હાર જીત ની નથી Father’s day ના દિવસે કયો બાપ એના દિકરાને દૂ:ખી કરે.. બોલો

કપ નો લાવો તો કાંઈ નય,
અગીયાર જણા ભેગા થઇ ને
ઓલો વિજયો બેઠો છે એને લેતા આવજો 😜😜😜

જાડેજા એ પેવેલિયન ની અંદર જવાની ના પાડી , કહ્યું અહીંથી સીધો રાજકોટ જઈશ … આ પંડ્યા એ હજી અંદર બેટ નીચે નથી મૂક્યું ..

Hardik pandya eklo j plane ma avse
.
.
Baki badha train ma avse.
..
.
BCCI
😀😀😀😀





Source

Tags:

You may also like...

0 thoughts on “Hockey is our national game #INDvPAK Hardik Padya played amazingly. some funny…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 4,672
  • Last 7 days: 26,660
  • Last 30 days: 114,098
  • Online now: 16

  • Baroda Rocks Android Application