As we are aware of that Sursagar Beautification project is on track so for Ganesh Chaturthi and Tajiya Mahotsva City police shared some guidelines which are mentioned below

ગણેશ મહોત્સવ માટે 4 નવા કૃત્રિમ તળાવ બનાવ માં આવશે..
1 નવલખી
2 સરદાર એસ્ટેટ
3 સોમા તળાવ
4 દશામાં મંદિર પાસે
વડોદરા શહેરના પોલીસ વિભાગે 9 ફૂટ ની મૂર્તિ બનાવા ગણેશ ભક્તો ને અપીલ કરી…
વડોદરા શહેરમાં માનનીય પોલીસ સયુંકત પોલિસ કમિશનર શ્રી કેશરીસિંહ ભાટી સાહેબ દ્વારા વડોદરા શહેરમાં નજીકના દિવસોમાં ગણપતિ મહોત્સવના લગતા પ્રેસ કોન્ફરન્સમાં અપીલ કરાઈ.

પ્રતિમાઓ અને તાજીયાના નિર્માણ પરિવહન અને વિસર્જનમાં ઠરાવેલા નિયમોનું પાલન કરવુ

શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામુ

શહેર પોલીસ કમિશનરે ગણેશોત્સવ અને મહોરમ સહિતના આગામી તહેવારો જેમાં દેવ પ્રતિમાઓની સ્થાપના અને તાજીયા બેસાડવામાં આવે છે, તેને અનુલક્ષીને કાયદાની જોગવાઇઓના આધારે ઉંચાઇ, નિર્માણ, પરિવહન અને વિસર્જન ઇત્યાદિ સમયે પાળવાના નિયમોના અમલ જાહેર કર્યો છે.
તદ્દઅનુસાર, માટીની પ્રતિમાઓ અને સાદા કાગળના તાજીયા બેઠક સહિત “૯” ફૂટથી વધુ ઉંચાઇના બનાવવા, વેચવા, સ્થાપના કરવા અને જાહેર માર્ગો પર પરિવહન કરવાની મનાઇ રહેશે. માટીની મૂર્તિ/સાદા કાગળના તાજીયાનું વિસર્જન દરિયા, નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતોમાં કરવાનું રહેશે.
પી.ઓ.પી.ની પ્રતિમાઓ અને થર્મોકોલ, ઝરી, કેમીકલ, ફાયબર અને પ્લાસ્ટીકવાળા તાજીયા બેઠક સહિત “૫” ફૂટથી વધુ ઉંચાઇ નહીં બનાવી શકાય અને વધુ ઉંચાઇ ધરાવતી પ્રતિમાઓ, તાજીયાના નિર્માણ, વેચાણ, સ્થાપના તેમજ જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને દરિયા, નદી, તળાવ સહિતના કુદરતી સ્ત્રોતોમાં વિસર્જન કરવાની મનાઇ રહેશે. પરંતુ પી.ઓ.પી.ની મૂર્તિ અને થર્મોકોલ, કેમીકલ, ફાયબર, પ્લાસ્ટીકના તાજીયાઓનું વિસર્જન VMSS કે અન્ય સંસ્થાઓએ બનાવેલા કૃત્રિમ તળાવોમાં કરી શકાશે. આયોજકોએ ઓવારા વાર આપવામાં આવેલા પાસીસ પ્રમાણે જ મૂર્તિ અને તાજીયાઓનું વિસર્જન કરવાનું રહેશે. કલાકારોએ મૂર્તિ/તાજીયા બનાવવાની અને વેચાણની જગ્યાઓએ અને તેની નજીકના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની રહેશે અને સ્થાપનાના દિવસ પછી વધેલી તથા નુકશાન પામેલી મૂર્તિઓ/તાજીયા બિન વારસી હાલતમાં મૂકી શકશે નહીં. કોઇ પણ ધર્મ કે કોમની લાગણી દુભાય એવા નિશાનો, ચિહ્નોવાળી મૂર્તિઓ/તાજીયા બનાવવા, વેચવા અને ખરીદવાની મનાઇ રહેશે તથા આ પ્રકારની મૂર્તિઓ/તાજીયાના એડવાન્સ ઓર્ડર્સ લઇ નહીં શકાય. આ નિયંત્રણો તાત્કાલીક અસરથી તા.૧૮/૦૯/૨૦૧૮ સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

For this initiate by Vadodara City Police ,
And Shahtriji Nayan Joshi Few days ago Shared his Views for the same


Source

You may also like...

0 thoughts on “As we are aware of that Sursagar Beautification project is on track so for Ganes…”

Leave a Reply

Facebook Page Reviews

Baroda Rocks
5.0
powered by Facebook
Shubham Prajapati
Shubham Prajapati
2020-03-23T07:25:02+0000
સરકારને કે બધું બંધ કરાવી દીધું છે હજુ અેક વસ્તુ બંધ કરાવી દો તો પબ્લિક નય દેખાય પેટ્રોલ પમ્પread more
Bhurabhai Prajapati
Bhurabhai Prajapati
2019-10-02T16:00:49+0000
Heena Tewar
Heena Tewar
2019-10-01T18:15:46+0000
Baroda's latest updates..
Kaushik Rathava
Kaushik Rathava
2019-09-05T16:41:13+0000
Bapa moriya # ajwa road #
Shree Mukesh Shree Mukesh
Shree Mukesh Shree Mukesh
2019-08-09T06:05:30+0000
🕉💫भारत के सुप्रसिद्ध { 📿ज्योतिष 📿 } पंडित m.K Sastri ji💫what's app chat on mo.+91-9024591722📞📿🕉 माँ काली की शक्ति और साधना से हर समस्या का समाधान घर बैठे मात्र 72 घण्टे में करवाये वो भी गारन्टी से तो इंतजार किस बात का फोन घुमाइए ओर अपनी हर समस्या का तुरंत समाधान पाइये । हमारी सेवाये 👉 💗प्रेमी प्रेमिका की हर समस्या का समाधान, प्रेम विवाह,💗👪 पति पत्नी में अनबन ,कारोबार ,👔 नोकरी की समस्या ,कर्जा मुक्ति , 🛬विदेश जाने में रुकावट आना , घर मे किया कराया का समाधान , 🕎जादू टोना का इलाज ,वशीकरण ,ब्लैक मैजिक , 🎲लॉटरी नंबर, सौतन दुश्मन छुटकारा , 👪संतान प्राप्ति , 💊बीमारी में दवा न लगना , समस्या कोइ भी हो मात्र 72 घण्टो में समाधान संपर्क whatsapp on mo. +91, 9024591722👌 All problem solution in 72 hour { Love problem solution } { love marriage problem solution} { Vashikaran manta } { Husband wife problem solution} { Business and job problem solution } { Inter cast marriage problem solution } { visa and p.r. problem solution} Etc. Whatsapp available on mo.+91,9024591722read more
Anurag Joshi
Anurag Joshi
2019-08-05T14:08:27+0000
[7/25, 11:50 AM] Anurag Joshi: STARTING ADVANCE YOGA CLASSES 1SEP-19.SPECIAL BATCH-FOR- DIABETES 6.TO 7 PM CARDIO-7TO 8PM. ARTHRITIS -8 TO 9AM Fitness-9 to 10 AM .book your seat Limited seats.1 batch only 10 person. Address-T-15.DEV COMPLEX.ABOVE-ALKA RESTAURANT.NEAR NATU BHAI CIRCLE. GOTRI ROAD............. [7/28, 6:16 PM] Anurag Joshi: Book your seat early 15 August . 50%Monsoon Discount.1000/-per month.5 days. week classes. Otherwise after 15 sep. 2000/-per month Contact-8460679658read more
Shreeji Advertisement
Shreeji Advertisement
2019-05-05T13:01:48+0000
https://www.facebook.com/Shreeji-publicity-386643018849168
Dhiren Mehta
Dhiren Mehta
2019-02-15T06:37:02+0000
Jay shree kastbhajan Dev salangpur vala
Nikhil Shah
Nikhil Shah
2019-02-01T14:08:18+0000
www.parthinfotech.co.in hi
Parth Desai
Parth Desai
2018-09-23T05:54:38+0000
amazing page one must follow it in order to get latest news and admire beautiful photography!!!
Sandip Rajguru
Sandip Rajguru
2018-09-22T16:15:27+0000
vadodara's most reliable information ..
Priyadutt Raj
Priyadutt Raj
2018-02-25T17:03:48+0000
Jigar Tewar
Jigar Tewar
2018-01-20T18:04:39+0000
Sanjay Singh Chauhan
Sanjay Singh Chauhan
2018-01-15T09:53:09+0000
Bhavesh Chauhan
Bhavesh Chauhan
2018-01-14T13:29:18+0000