શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોની અંદર છુપાયેલી સર્જનાત્મકતાને ઓપ…

શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોની અંદર છુપાયેલી સર્જનાત્મકતાને ઓપ આપવા માટે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના કલ્યાણ પાર્ટી પ્લોટ, રાણેશ્વર મહાદેવ મંદિર બાજુમાં, વાસણા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં 125 જેટલા દિવ્યાંગ બાળકોએ પેન્ટિંગ દોરીને પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.

Stay connected for latest in #Vadodara
[ Download our Android App : https://goo.gl/V5wj9I ]. You can also subscribe our notification for Chrome and Firefox for Windows & iOS on mobile or desktop. Visit www.barodarocks.com and click subscribe 🔔 icon.




Source

Tags:

You may also like...

0 thoughts on “શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોની અંદર છુપાયેલી સર્જનાત્મકતાને ઓપ…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 3,476
  • Last 7 days: 25,907
  • Last 30 days: 114,087
  • Online now: 19

  • Baroda Rocks Android Application