વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વનરાજ કોમ્પલેક્ષમાં ગઈકાલે મોડી રાત્રે વા…

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વનરાજ કોમ્પલેક્ષમાં ગઈકાલે મોડી રાત્રે વાહનચોર ટોળકી ત્રાટકી હતી. આ ચોર ટોળકી કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી કુલ 6 વાહનોની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

પોલીસ દ્વારા એકતરફ ચુસ્ત નાઈટ પેટ્રોલીંગ કરાતુ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજીતરફ આ ચોર ટોળકીએ એક સાથે 6 વાહનોની ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોલીસે સીસીટીવી ફુટેજની વિગત મેળવી ચોર ટોળકીને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.Source

Tags:

You may also like...

0 thoughts on “વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વનરાજ કોમ્પલેક્ષમાં ગઈકાલે મોડી રાત્રે વા…”

Leave a Reply