વડોદરામાં સોમવારે મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદને કારણે ઠેર ઠેર હોર્ડિગ્સ,અને ઝ…

વડોદરામાં સોમવારે મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદને કારણે ઠેર ઠેર હોર્ડિગ્સ,અને ઝાડ પડવાની ધટના બની હતી અને સુસેન વડસર રોડ પર જુપીટર ચોકડી પાસે ખાડા ખોદીને કામ પતાવીને માટી પુરાણ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે માટી અને રોડ બેસી જતાં મોટા ખાડા પડી ગયા હતા અને રોડ પર ટ્રાવેલ્સની બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. પ્રથમ વરસાદમાં જ તંત્રની બેદરકારીની પોલ ખુલી ગઈ હતી.
– ચિત્રલેખાSource

Tags:

You may also like...

0 thoughts on “વડોદરામાં સોમવારે મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદને કારણે ઠેર ઠેર હોર્ડિગ્સ,અને ઝ…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 4,032
  • Last 7 days: 25,550
  • Last 30 days: 113,375
  • Online now: 16

  • Baroda Rocks Android Application