વડોદરામાં સર્જાયો અમેરિકામાં જોવા મળતો મીની ટોર્નેડો, જુઓ દિલધડક વીડિયો શહેરના…


વડોદરામાં સર્જાયો અમેરિકામાં જોવા મળતો મીની ટોર્નેડો, જુઓ દિલધડક વીડિયો

શહેરના રાજમહેલ નજીક અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે સામાન્ય રીતે અમેરિકામાં જોવા મળતા ટ્રોર્નેડો જેવો વંટોળ ઉડ્યો હતો. આ વંટોળ જોઈને રાહદારીઓ પણ વાહનો સાઇડમાં થોભવી ઉભા રહી ગયા હતાં અને તેનો વીડિયો બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાના અને ચોમાસાના સમયગાળામાં આવા વંટોળ અમેરિકા જેવા દેશોમાં જોવા મળે છે પરંતુ આ દ્રશ્ય આ વખત ગુજરાતના વડોદરામાં સર્જાયુ હતું. આ વંટોળ એટલા શક્તિશાળી હોય છે કે તેની ઝપટમાં આવનાર મનુષ્ય, કાર અને મકાનને પણ નષ્ટ કરી શકે છે. જો કે સદનસિબે વડોદરામાં સર્જાયેલ મીની ટોર્નેડોથી કોઈ નુકશાન થયું નથી.


Source

Tags:

You may also like...

0 thoughts on “વડોદરામાં સર્જાયો અમેરિકામાં જોવા મળતો મીની ટોર્નેડો, જુઓ દિલધડક વીડિયો શહેરના…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 3,991
  • Last 7 days: 25,500
  • Last 30 days: 113,347
  • Online now: 9

  • Baroda Rocks Android Application