મેડિકલ બિલના વિરોધમાં ગુજરાતના હજારો ડૉક્ટરો જોડાયાં. ડૉક્ટરોને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નેશનલ મેડિકલ બિલ-એનએમસી સામે વિરોધ છે. તો સામે પક્ષે સરકારનું જણાવવું છે કે ડૉક્ટરોની માગણી સંદર્ભે અળગઅલગ સ્તર પર ઘણીવાર ચર્ચા ઇ ચૂકી છે અને સહમતી મળ્યાં બાદ જ સરકાર બિલ લાવી રહી છે. એનએમસી બિલનો દેતુ તબીબી શિક્ષણને આગળ વધારવું, ભ્રષ્ટાચાર દૂર કરવો, ડૉક્ટરોની સંખ્યા વધારવાનો બતાવવામાં આવી રહ્યો છે.

દેશભરના ત્રણ લાખથી વધુ સરકારી-ખાનગી ડૉકટરોએ હડતાળને બ્લેક ડે તરીકે ગણાવ્યો છે.આજે સંસદમાં રજૂ થનારા એનએમસી બિલના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ કમિશન દ્વારા હડતાળનું એલાન અપાયું હતું. સરકારી દવાખાનાંઓમાં આ કારણે ઓપીડી ઠપ છે.

#Gujarat #Ahmedabad #Vadodara
Source : ChitralekhaSource

Tags:

You may also like...

0 thoughts on “મેડિકલ બિલના વિરોધમાં ગુજરાતના હજારો ડૉક્ટરો જોડાયાં. ડૉક્ટરોને કેન્દ્ર સરકાર દ…”

Leave a Reply

Traffic at a Glance

Pageviews 3.138

Days in Range 30

Average Daily Pageviews 105

From Search Results 1.861

Unique IPs 2.108

Last 30 minutes 5

Today 31

Yesterday 93

Facebook Page Reviews

Baroda Rocks
5.0
powered by Facebook
Priyadutt Raj
Priyadutt Raj
2018-02-25T17:03:48+0000
Jigar Tewar
Jigar Tewar
2018-01-20T18:04:39+0000
Sanjay Singh Chauhan
Sanjay Singh Chauhan
2018-01-15T09:53:09+0000
Bhavesh Chauhan
Bhavesh Chauhan
2018-01-14T13:29:18+0000