મહાવીર સ્વામીના 2615માં જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે સવારે માંડવ…

મહાવીર સ્વામીના 2615માં જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે સવારે માંડવીથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું જૈનચાર્યો સાધુ સાધ્વીજી જૈન શ્રધ્ધાળુઓ મામાની પોળ ખાતે શ્રી મહાવીર સ્વામી જીનાલય ખાતે રથયાત્રામાં ચાંદીનો રથ, શણગારેલા ટેમ્પા ટ્રકમાં ફ્લોટ્સ વેશભૂષામાં સજ્જ બાળકો સામેલ થયા… અતિથિ વિશેષમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ઉપસ્થિત હતા.
મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શુભકામનાઓ…
ફોટોગ્રાફી : Vikas Gholkar














Source

Tags:

You may also like...

0 thoughts on “મહાવીર સ્વામીના 2615માં જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે સવારે માંડવ…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 3,988
  • Last 7 days: 25,498
  • Last 30 days: 113,349
  • Online now: 10

  • Baroda Rocks Android Application