એક વૃદ્ધની આપવીતી

સાહેબ મારો પુત્ર અમને કાઢી ના મૂકે એટલું કરી આપો, આંખોમાં આંસુ સાથે વૃધ્ધની વિનવણી આ ઉમરે બેઘર થઇશું તો ક્યાં જઇને રહીશું ?

વૃધ્ધ કનુભાઇને વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મારો પુત્ર ને પરિવાર વાડી વિસ્તારમાં મારી સાથે રહેતો હતો. પરંતુ વર્ષ ૧૯૮૫ માં તે કારેલીબાગના મકાનમાં રહેવા આવ્યો હતો.

હું વાડીમાં જે મકાન હતુ તે મકાન વેચીને ભાડે રહેતો હતો. મકાનના વેચાણના જે છ લાખ રૃપિયા આવ્યા હતા. તે મારા બેંક એકાઉન્ટમાં છે જેનાથી મારૃ તથા મારા પત્નીનું ભરણ પોષણ ચાલે છે હાલમાં મારી આજીવિકાનું બીજું કોઇ સાધન નથી ઉમરના કારણે કોઇ કામધંધો કરી શકતો નથી. હાલમાં મારા પુત્ર સાથે રહુ છું છતાંય ટિફીન મંગાવીને ખાવું પડે છે. જો મારો પુત્ર મને ઘરમાંથી કાઢી મૂકે તો આ ઉંમરે અમે ક્યાં જઇશું? વકીલ સમક્ષ આંખોમાં આંસુ સાથે ગળગળા અવાજે વડીલે એક જ વિનંતી કરી હતી કે સાહેબ અમને ઘરમાંથી કાઢી ના મૂકાવ બસ એટલું કરી આપો. નહીતર આ ઉમરે અમે પતિ-પત્ની કયાં જઇશું?

Via Gujarat SamacharSource

Tags:

You may also like...

0 thoughts on “એક વૃદ્ધની આપવીતી સાહેબ મારો પુત્ર અમને કાઢી ના મૂકે એટલું કરી આપો, આંખોમાં આંસ…”

Leave a Reply

Traffic at a Glance

Pageviews 4.249

Days in Range 30

Average Daily Pageviews 142

From Search Results 2.540

Unique IPs 2.761

Last 30 minutes 0

Today 199

Yesterday 219

Facebook Page Reviews

Baroda Rocks
5.0
powered by Facebook
Priyadutt Raj
Priyadutt Raj
2018-02-25T17:03:48+0000
Jigar Tewar
Jigar Tewar
2018-01-20T18:04:39+0000
Sanjay Singh Chauhan
Sanjay Singh Chauhan
2018-01-15T09:53:09+0000
Bhavesh Chauhan
Bhavesh Chauhan
2018-01-14T13:29:18+0000